વાહન અડફેટે આવતાં અજાણ્યા ઈસમનું સારવાર દરમિયાન મોત
વડોદરાના માંજલપુરમાં સુરત મનપાની ટીમ દ્વારા સઘન સફાઈ કામગીરી
વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે ૪૫ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી : મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
ખાનગી કંપનીનાં કર્મચારીએ અન્ય સાથે મળી કમિશનની લાલચમાં કંપનીને લાખો રૂપિયાનો ચુનો ચોપડ્યો
વડોદરામાં રૂપિયા 3.5 કરોડનો દારૂ અને બિયરનાં જથ્થા પર દરજીપુરા ખાતે બુલડોઝર ફેરવી નાશ કરાયો
મહીસાગર નદીમાં આવેલ પુરનાં કારણે કાંઠા વિસ્તારનાં આસપાસ, ફાર્મ હાઉસો અને મકાનોમાં પાણી ઘૂસી ગયા
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી