સુરત નગરપાલિકાના પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખની લાંચની માંગણી કરનાર વિપુલ સુહાગીયાની ધરપકડ કરાઈ
સુરત : પાલિકાએ દશામા પ્રતિમા વિસર્જન માટે 5 સ્થળોએ કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરી
તાપી જિલ્લામાં યંત્રની આડમાં જુગારધામ ચલાવતા આકાઓ સામે કાર્યવાહી કરવા પોલીસ મૂહર્ત જોવામાં વ્યસ્ત ! હાલ કોઈ કાર્યવાહી નહીં
સ્ટેટ મોનીટરીંગ સેલના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ? તાપી જિલ્લામાં ધાર્મિક યંત્રની આડમાં ધમધમી રહ્યા છે જુગારધામ
રાજકોટનાં અગ્નિકાંડ બાદ સુરતનાં ફાયર વિભાગે મનપાના વિવિધ ઝોનમાં ચેકિંગ, સીલીંગની કામગીરી શરૂ કરી
સુરત પાલિકાએ વડોદમાં ટીપી રોડ ખુલ્લો કરવા માટે 70 કાચી પાકી મિલકત દૂર કરાઈ
SMCનાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા તા.9 એપ્રિલે અઠવાલાઇન્સ ખાતે ‘સુરત સાડી વોકેથોન’ યોજાશે
વાલોડમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ,ઈંગ્લીશદારૂના જથ્થા સાથે ઈનોવા ગાડી ઝડપી પાડી, ૫ આરોપીઓ વોન્ટેડ
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી