પાલઘરનાં વાઢવણનાં દરિયા કાંઠે કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવાશે
ત્રણ વર્ષનાં બાળકની શ્વાસ નળીમાં ફુગ્ગો અટકી જતાં મોત
વિસર્જન કરવા ગયેલ ચાર લોકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા
આજથી 3 દિવસ મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની આગાહી
પાલઘરનાં ફેકટરીમાં એક દુર્ઘટનાનાં સર્જાતા બે લોકોનાં મોત, બે લોકો ઈજાગ્રસ્ત
પાલઘરમાં કિશોરી પર 8 નરાધમોએ 14 કલાક સુધી ગુજાર્યો ગેંગરેપ : પોલીસે 8 નરાધમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
સ્કુલ વાન અને સ્કૂટર વચ્ચેનાં અકસ્માતમાં 9 વિદ્યાર્થીઓ અને શિક્ષક ઘાયલ, સ્કૂટર ચાલકનું મોત
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી