લુણાવાડમાં પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા કોર્ટે પતિને બે વર્ષની સજા ફટકારી
મહિસાગરના મોટા ખાનપુરમાં અંધશ્રદ્ધાએ પરણિતાનો ભોગ લીધો, ભુવાજીએ પરણિતાને આકડાં મૂળ પીવડાવતાં બગડી હતી તબિયત
હાથીદાંત વેચાણ કરનાર એક મહિલા સહીત ચાર જણા હાથીદાંતના ચાર ટૂકડા સાથે રંગે હાથ ઝડપાયા, એક વોન્ટેડ
વિરપુરનાં રણજીતપુરા હાઈસ્કૂલમાં શિક્ષણ જગતને કલંકીત કરતો કિસ્સો સામે આવ્યો : શિક્ષકે વિધાર્થીનીની છેડતી કરતા શિક્ષકને મેથીપાક ચખાડયો
મહિસાગરમાં બુથ કેપ્ચરીંગ કરનાર ભાજપ નેતા પુત્રની પોલીસ ધરપકડ કરી
મહીસાગર જિલ્લા પોલીસ વૃદ્ધ અને એકલવાયું જીવન જીવતી મહિલાઓને મદદ અને સુરક્ષા પૂરી પાડશે
યુવકે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જીવન ટૂંકાવવા દવા પીધી
આ ખેડૂતે ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 5.50 લાખથી વધુ આવક મેળવી
રૂપિયા બાકી હોવાનું કહીને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતો, બાઈક પણ પડાવી લીધું
Mahisagar : મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ લેતા પકડાયો
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી