ભૂકંપનાં કારણે તિબેટનું સૌથી પવિત્ર શહેરોમાંનું એક શિગાત્સે શહેર જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું
યુરોપમાં ભારે હિમવર્ષા અને ઠંડાગાર વરસાદે ભારે તારાજી સર્જી, બરફનાં તોફાનનાં કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ થઈ
કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક મોટી જાહેરાત, વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે
અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની
સાઈબેરિયામાં ‘બટાગાઈકા’ નામની ક્રેટરમાંથી બાળ મેમથનાં અવશેષ મળી આવ્યા
જાપાનની બીજી સૌથી મોટી એરલાઇન કંપની જાપાન એરલાઇન્સ પર સાયબર એટેક થયો
સમગ્ર વિશ્વ માટે રાહતભર્યા સમાચાર : રશિયા કેન્સરની વેક્સિન તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવાશે
બાંગ્લાદેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને સંસ્થાપક તથા બંગ બંધુ તરીકે જાણીતા મુજીબુર રહેમાનની તસવીર હટાવવાની પ્રક્રિયા શરૂ
કેનેડામાં રહેતા સાત લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ આગામી વર્ષે દેશ છોડવો પડે તેવી શક્યતા
અમેરિકામાં જો બાઈડેન પ્રશાસને 1.17 અબજ ડોલરના ખર્ચે MH-60R મલ્ટી મિશન હેલિકોપ્ટર ઈક્વિપમેન્ટ સહિત સંબંધિત ઉપકરણોના વેચાણને મંજૂરી આપી
Showing 21 to 30 of 609 results
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી