લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદીએ કહ્યું કે જે કાયદાઓ દેશને ધર્મના નામે વિભાજિત કરે છે તેને હટાવવા જોઈએ
વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી અને પશ્ચિમ બંગાળમાં મેડીકલ સ્ટુડન્ટ સાથે બળાત્કારની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત : સરકાર આગામી પાંચ વર્ષમાં મેડિકલ અભ્યાસ માટે 75 હજાર નવી સીટો ઉમેરાશે
independence day : તાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી
સોનગઢ નગરપાલિકા દ્વારા ૩૦ ફૂટના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
તાપી જિલ્લા કક્ષાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વ્યારા ખાતે યોજાશે
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી