સુરત ગ્રામ્ય એલ.સી.બી.ની કામગીરી : કામરેજ નેશનલ હાઈવે પરથી કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ભરૂચ હાઈવે પર ટ્રેલર ચાલકે ગાયોના ટોળાને અડફેટે લેતાં ૬ ગાયોનાં મોત થતાં ચકચાર મચી
પાટણનાં શિહોરી હાઈવે ઉપર પોલીસ વાનને અકસ્માત નડ્યો, વાનમાં સવાર ત્રણ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા
Arrest : લક્ઝરી બસમાં પાર્સલની આડમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક અને કંડક્ટર ઝડપાયા
દહેગામ નરોડા હાઇવે ઉપર કાર અડફેટે આવતાં 2નાં મોત, કાર ચાલક સામે ગુનો દાખલ
Accident : ટ્રક અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત
મુંબઇ-અમદાવાદ હાઇવે પર અકસ્માત : અકસ્માતમાં એક જ પરિવારનાં 3નાં મોત
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી