ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી વ્યાપી : કલોલ, દહેગામ, અને માણસામાં 4 ઈંચ વરસાદ
આગામી 48 કલાક કોંકણ સહિત સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ : બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં ઘોડાપુરને કારણે બદ્રીનાથ હાઈવે ધોવાયો
હિમાચલમાં ભારે વરસાદનાં કારણે ભૂસ્ખલન થતાં 300 બકરાનાં મોત : ભૂસ્ખલન થતાં કાલકા-શિમલા હેરિટેજ લાઇન પર સાત ટ્રેન રદ
દિલ્હી સહિત દેશનાં અમુક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો : રાજસ્થાન અને હરિયાણાનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી