ભારે વરસાદને કારણે વાલિયાનાં દેસાડ અને સોડગામ બેટમાં ફેરવાયા, નીચાણવાળા વિસ્તારના ગામોને પણ કરાયા એલર્ટ
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનાં પાણી ઉતરતા જ ભારે ગંદકી જોવા મળતા સફાઈની ઝુંબેશ હાથ ધરાઈ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની સંભાવના : કચ્છ જિલ્લાનાં માંડવી અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ થયો શરૂ
ભારેથી અતિભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી
Monsoon Update : ભારે વરસાદને કારણે અમદાવાદમાં આવતી કાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 116 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ વરસાદ નડીયાદમાં નોંધાયો
ભારે વરસાદનાં કારણે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી
ખંભાળિયામાં ભારે વરસાદનાં કારણે જર્જરીત મકાનની પાછળનો બે માળનો ભાગ જમીનદોસ્ત થતાં જતા એક જ પરિવારનાં 11 લોકો દટાયા
માંગરોળમાં ભારે વરસાદનાં કારણે ભૂખી નદી કિનારાનાં નજીકનાં બજેટ ફળિયામાં પાણી ભરાતા SDRFની ટીમે લોકોનું રેસ્કયુ કરાયું
સરથાણામાં આવેલ આદર્શ નિવાસી શાળાનાં બોઇઝ હોસ્ટેલની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ જતાં બાળકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું
Showing 11 to 20 of 132 results
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી