મેટ્રોમોનિયલ એપ પર યુવતી સાથે મિત્રતા યુવકને ભારે પડી,પિતાની સારવારનું કહી 6 લાખ પડાવ્યા, તપાસમાં શ્વાન ખરીદ્યાનું સામે આવ્યું
અધ..ધ..૮૧૦૦ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ,મધ્ય પ્રદેશના ટેક્સ અધિકારીઓએ કૌભાંડનો પર્દાફાશ કર્યો
તોડકાંડમાં તપાસ કરી રહેલા પીઆઈ ખુદ ભષ્ટ્રાચારના ભરડામાં ફસાયા, વાલોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને રાજ્ય સેવક દ્વારા વિશ્વાસઘાત સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ
જમીનના મૂળ માલિકના મૃત્યુ બાદની તારીખે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી, નોટરી સહિત સાત વિરૂધ્ધ ફરીયાદ
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી