અસ્તાન ફાટક નજીકનાં ઓવર બ્રિજનાં નિર્માણમાં અડચણરૂપ મિલકતોનું પોલીસ બંદોબસ્ત હેઠળ ડિમોલિશન હાથ ધરાયું
ધાર્મિક સ્થળો પર મનપા તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું : દરગાહ તોડી પાડવામાં આવી
વ્યારાના શંકર ફળીયામાં સૌથી મોટું ડીમોલીશન કરાયું, કોણે કહ્યું ? હરામખોર કોર્પોરેટરોને શરમ આવવી જોઈએ, જુવો ડીમોલીશનની તસ્વીરો
નાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી