હરિદ્વારનાં લાલઢાંગથી બીરોંખાલ ખાતેનાં કાંડા તલ્લા ગામે જાનૈયાઓથી ભરેલી બસ ઉંડી ખાઈમાં ખાબકતા 25 લોકોનાં મોત, 21 લોકો ઘાયલ
વ્યારામાં બ્રહ્મા કુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા ત્રણ દિવસીય મૂલ્ય આધારિત સમર કેમ્પનું આયોજન કરાયું
દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે
અજમેરમાં ડિગ્ગી બજારની એક હોટલમાં આગ લાગી, આ આગમાં ચાર લોકોનાં મોત
રાજ્ય સહીત ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરકર્ણાટકમાં લૂ’નાં દિવસની સંખ્યા સામાન્યથી વધારે રહી શકે
ભારતે પાકિસ્તાનની ISPR ઓફિશિયલ યુટ્યુબ ચેનલને બ્લોક કરી