નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડ ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે તેમજ ભારતનાં સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મુલાકાત લેશે
જાપાનનાં ટોક્યોથી 107 કિલોમીટર દૂર ભૂકંપનાં આંચકા નોંધાયા, ભૂકંપનાં કારણે કોઈ જાનહાની સર્જાઈ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સાથે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસની મુલાકાત લીધી
દક્ષિણ અમેરિકાનાં ગુયાનાનાં એક ગર્લ્સ હોસ્ટેલમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોનાં મોત
મેટા કંપની ટૂંક સમયમાં 6000 કર્મચારીઓને છુટા કરશે, જયારે કર્મચારીઓને ઈ-મેઈલથી આપવામાં આવશે જાણકારી
ઉત્તર ઇટાલીનાં એમિલિયા-રોમાગ્ના વિસ્તારમાં વિનાશક પૂરનાં કારણે 8 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય મેગેઝિન 'ગોર્જિયા'નાં કવર પેજ પર પ્રિયંકા ચોપરાનું સ્થાન
મ્યાનમારમાં આવેલ શક્તિશાળી ‘મોચા’ ચક્રવાતને કારણે અનેક સ્થળોએ તબાહી મચી
બ્રિટનનાં 40 હજાર જુનિયર ડોક્ટરો પગાર વધારાની માંગ સાથે હડતાળ પર
ભારત અને રશિયા સાથે મળીને બ્રહ્મોસ હાઈપરસોનિક મિસાઈલ બનાવશે
Showing 311 to 320 of 609 results
Update : ચંડોળા તળાવની જગ્યામાં ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત
અંકલેશ્વરમાં કાર અડફેટે આવતાં આધેડનું મોત નિપજ્યું
રાજપીપળાનાં વડિયા જકાત નાકા પાસે ટ્રક અડફેટે રાહદારીનું મોત નિપજ્યું
દેડિયાપાડાનાં મોહબી ગામે જમીનમાં ભાગ આપવા બાબતે મારામારી થઈ
સરવર ગામની સીમમાં ઈકો કારમાં આગ લાગી