જજ યશવંત વર્મા સામે હાલ ત્રણ ન્યાયાધીશોની સમિતિ દ્વારા તપાસ ચાલી રહી છે
વારાણસી જિલ્લા જજનો આદેશ : જ્ઞાનવાપી પરિસરમાં ASI દ્વારા ચાલી રહેલ સર્વેમાં મળેલા પુરાવાને સુરક્ષિત રાખવામાં આવે
બોલો જજ પણ સુરક્ષિત નથી ! નવસારીમાં આરોપીએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પર પથ્થર વડે હુમલો કર્યો, પોલીસ પર સવાલો ઉઠ્યા
કોર્ટમાં જજે મહિલા વકીલની છેડતી કરી : આ ઘટનામાં હાઈકોર્ટે એડીજેને સસ્પેન્ડ કર્યા હતા,ફરિયાદ નોંધાઈ
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા