સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી, સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર ખાતે પહોંચી જૂનાગઢ અને જામનગર જિલ્લા ક્લેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા માહિતી મેળવી
રાજ્યમાં ભારે વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો કરી રહ્યા છે સામનો : અમદાવાદના ચાર અન્ડરપાસ બંધ કરવામાં આવ્યા
સુરત : પુણા કુંભારીયા અને સણિયા હેમાદમાં પાંચથી દસ ફુટ પાણી ભરાતા જનજીવન ખોરવાયું : પાણી ફરી વળતા પાલિકા અને ફાયર બિગ્રેડ દોડતુ થયું
હવામાન વિભાગે રાજ્યમા અતિભારે વરસાદની આગાહી કરી : મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજા ખોલવામાં આવતા 20 ગામોને એલર્ટ કરાયા
ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ તેહનાત : માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ, નવસારી અને વલસાડ જિલ્લામા ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું
ડાંગ જિલ્લામાં વર્ષી રહેલ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી : વરસાદના કારણે ગિરિમથક સાપુતારાનુ વાતાવરણ આલ્હાદક બની જવા પામ્યું છે
રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો : સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમા 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો
સુરત જિલ્લામાં વરસાદ વરસતા ખેડુતોએ પાકોના વાવેતરની તૈયારીઓ આરંભી
હિમાચલ પ્રદેશમાં તારીખ 28 અને 29 જૂને વીજળીનાં કડાકાભડાકા સાથે ભારે વરસાદ પડવાની આગાહી સાથે યલ્લો એલર્ટ જારી કર્યું
આગામી બે કલાક વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, ભરૂચ, અને તાપીમાં ભારે વરસાદની આગાહી : જ્યારે કચ્છમાં ભારે વરસાદને કારણે રૂકમાવતી નદી બે કાંઠે વહેતી થઈ
Showing 321 to 330 of 355 results
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા