બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ, સૌથી વધારે કડી તાલુકામાં નોંધાયો વરસાદ
નવસારી શહેરમા છ સ્થળોએ ઝાડ પડી જતા ડિઝાસ્ટર ટીમ એક્શનમાં આવી
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર ખતરાનાં નિશાનથી ઉપર પહોંચ્યું
ધોરાજી નજીક આવેલ ભાદર-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં ગ્રામજનોને એલર્ટ કરાયા, પોરબંદરનાં ઘેડ પંથકનાં 19 ગામોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં આજે અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ
વરાછામાં ઝાડ તૂટી રિક્ષા પર પડતા ચાલકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યું
ભારે વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ મોડી પડી
ગિરનાર પર્વત પર છેલ્લા 6 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો : ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો
દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલી ખાતે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું
Showing 171 to 180 of 355 results
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા