મોંઘવારીનો વધુ એક આંચકો : હાઇવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોએ વધુ નાણાં ચૂકવવા પડશે
આગામી તારીખ 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં 5થી 10 ટકાનો વધારો થઈ શકે
ટોલ ટેક્સમાં થશે 5થી 10 ટકાનો વધારો, લોકોને અપાતા માસિક પાસની સુવિધામાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવશે, વિગતવાર જાણો
જુઠ્ઠું બોલવાની કળામાં મહારથ હાંસલ કરી ચુકેલા આ ટોલ નાકાનો મેનેજર ઉપેન્દ્ર ચૌહાણની શાન ઠેકાણે આવી ! સોનગઢ પોલીસ મથકે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાઈ
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા