કેરળ હાઈકોર્ટ : જાતીય સતામણીના કેસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલ દરેક નિવેદન સાચું છે તેવું માની લેવું ખોટું છે
મદ્રાસ હાઇકોર્ટ : કાર્યસ્થળ પર મહિલાઓ સાથે અનિચ્છનીય વ્યવહાર પણ યૌન ઉત્પીડનની કેટેગરીમાં આવે છે
મહિલાઓના યૌન શોષણના આરોપોના કેસમાં : બેંગલુરુની કોર્ટે જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્નાને 6 જૂન સુધી એસઆઈટીની કસ્ટડીમાં મોકલી દીધા
હરિયાણાનાં સિરસામાં આવેલ ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની લગભગ 500 વિધાર્થીઓએ પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા