વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે દિલ્હીમાં ભવ્ય રોડ શો : દિલ્હીમાં પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધી રોડ શો યોજાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રોડ-શો ગુરુકાળનાં સુભાષચોકથી બોડકદેવ સુધી યોજાયો : રોડ-શો દરમિયાન બહોળી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો અને નેતાઓ સહિતનાં લોકો ઉપસ્થિત
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા