માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા ૨૧ વ્યકિતઓને રેસ્કયુ કરાયું
રાજ્યનાં ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં તારીખ 26થી 30 જૂલાઈ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની આગાહી કરાઈ
વડોદરા શહેરમાં વરસેલ ભારે વરસાદનાં કારણે સમગ્ર શહેર પાણીથી જળબંબાકાર થયું : વિશ્વામિત્રીનાં બ્રિજ ઉપર ટ્રાફિકનાં જવાનો અને સ્થાનિક પોલીસ તહેનાત
ભારે વરસાદનાં કારણે મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ કેન્સલ થતાં એરપોર્ટ પર સેંકડો મુસાફર પરેશાન
ભારે વરસાદનાં કારણે વડોદરા શહેરનાં તમામ વિસ્તારો પાણીથી તરબતર, ફાયરબ્રિગેડની ટીમે 500થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડ્યા
સુરત શહેરમાં પાણી ઓસરી જતાં પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા કરી
ભારે વરસાદને કારણે મુંબઈ પાણી-પાણી થયું, નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર કરાયું
Rain update તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો : ૭૯ જેટલા રસ્તાઓ ભારે વરસાદને પગલે બંધ, સોનગઢના મોટા બંધારપાડા ગામે ૨ વૃક્ષ ધરાશાયી
નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા ભારે વરસાદનાં પગલે તંત્ર એકશન મોડમાં
સુરત શહેરમાં ભારે વરસાદનાં કારણે સીમાડા અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો
Showing 61 to 70 of 156 results
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા