NCBએ દિલ્હીનાં નાંગલોઈ અને જનકપુરી વિસ્તારમાંથી 82 કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યું
દિલ્હીના જહાંગીરપુરીમા જર્જરીજ બિલ્ડિંગ ધરાશાયી : ત્રણ લોકોના મોત, કાટમાળ નીચે હજુ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા
પ્રખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવામાં આવ્યો : 46 વર્ષ સુધી એકઠા થયેલ દાનની રકમ કરોડો રૂપિયા હોવાનું અનુમાન
જગન્નાથ પુરી મંદિરના ચારેય કપાટ ખોલી દેવાયા, આગામી બજેટમાં મંદિરનાં મેનેજમેન્ટ માટે રૂપિયા 500 કરોડના ફંડની ફાળવણી કરાશે
ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં લગ્નની જાન ખાલી હાથે પાછી ફરી, વરરાજાએ કન્યા પર હાથ ઉપાડ્યો હોવાનું બહાર આવ્યું
બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલ કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવા કેન્દ્ર સરકારની જાહેરાત
ભોજપુરીનાં પ્રખ્યાત અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું નિધન, ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું
ઓડિશાનાં પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ : ભગવાન જગન્નાથનાં આશીર્વાદ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે પુરી
પુરી-હાવડા રૂટ પર ‘વંદે ભારત ટ્રેન’ બની કુદરતી આફતનો શિકાર, ટ્રેન પર ઝાડની ડાળીઓ પડતા કાંચ તુટી ગયા
ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ હોટલમાં આત્મહત્યા કરી, ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા