દેડીયાપાડાનાં પીપલોદ ગામે મહિલાનું ગળું દબાવી હત્યા કરનાર આરોપી ઝડપાયો
સુરતનાં વેસુ વિસ્તારમાં બે હજારથી ત્રણ હજાર રૂપિયાનું રિચાર્જ માત્ર 15 દિવસમાં પૂરું થતાં સ્થનિક લોકો પીપલોદ DGVCLની કચેરીએ જઈ હોબાળો મચાવ્યો
પીપલોદ ખાતે SVNIT કોલેજ કેમ્પસમાં ખાળકુવામાં ડ્રેનેજ લાઇનનું કામ માટે ઉતરેલ તરૂણ સહિત બે વ્યક્તિનાં મોત, એકની હાલત ગંભીર
શ્યામ વર્ણ હોવાથી લગ્ન ન થતાં યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા