કીમનાં સીમમાંથી બે ટ્રકમાં કતલનાં ઈરાદે ભેંસો ભરી જતાં ચાલકને ઝડપી પાડ્યા
પારડીનાં પંચલાઈ ગામની પરણીતા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ
ચીખલીનાં તલાવચોરા બારોલિયા ગામે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
ધરમપુરનાં નડગધરી ગામનાં આરોપીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારી
નવસારીમાં લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધનાર ટેટૂ આર્ટિસ્ટ સામે ગુન્હો નોંધાયો
હિંગલોટ ગામની સીમમાં રિક્ષા અને મિની ટ્રાવેલ્સ વચ્ચેનાં અકસ્માતમાં પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી
Showing 331 to 340 of 26556 results
કેદારનાથ ધામનાં કપાટ વિધિ-વિધાન સાથે ખુલ્યા, આખું ધામ ‘હર-હર મહાદેવ’ અને ‘બમ-બમ ભોલે’ના જયકારા સાથે ગૂંજી ઉઠ્યું
દિલ્હીમાં અચાનક હવામાનમાં પલટો, ધૂળભરી આંધી સાથે વાવાઝોડું ત્રાટક્યું
વાઘા બોર્ડરના દરવાજા બંધ જ રાખતાં પાકિસ્તાની નાગરિકો અધવચ્ચે અટવાયા
ભારતે પાકિસ્તાનના નેવિગેશન સિસ્ટમ પર પ્રહાર કર્યો
જેસલમેરનાં મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાનની ધરપકડ કરાઈ