વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢ એરપોર્ટનું નામ સ્વતંત્રતા સેનાની ભગત સિંહના નામે રાખવાની જાહેરાત કરી
પંજાબમાંથી ચાર આતંકી સાથે ત્રણ હેન્ડ ગ્રેનેડ, એક વિસ્ફોટક, બે પિસ્ટલ અને 40 કારતૂસ મળ્યા : યુપીમાંથી એક ઝડપાયો
ભારે વરસાદનાં કારણે છત તૂટી પડતા એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત
અમૃતસરનાં ગુરુનાનક દેવ હોસ્પિટલમાં આગ : 600ને બચાવાયા
પંજાબનાં પટિયાલા નેશનલ લો યુનિવર્સિટીમાં 60 વિદ્યાર્થીઓનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા