કામાખ્યા એક્સપ્રેસની 11 ડબ્બાં પાટા પરથી નીચે ઉતરી ગયા
ઓડિશામાં નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ, ફાયરિંગમાં કોઈ જાનહાનિની સુચના મળી નથી
ઓડિશાનાં દરિયાકિનારાનાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ : રાજ્યમાં 1.75 લાખ એકર ભૂમિમાં લાગેલા પાકને નુકસાન પહોંચ્યું
ઓડિશાનાં 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, માછીમારોને આવતીકાલ સુધી દરિયાની નજીક ના જવાની સલાહ આપી
ઓડિશામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાથી નવ લોકોના મોત, 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત
IMDની આગાહી અનુસાર મધ્યપ્રદેશ અને ઓડિશામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી
જગન્નાથ પુરી મંદિરના ચારેય કપાટ ખોલી દેવાયા, આગામી બજેટમાં મંદિરનાં મેનેજમેન્ટ માટે રૂપિયા 500 કરોડના ફંડની ફાળવણી કરાશે
અકસ્માતમાં પાંચ મજૂરોના મોત
ઓડિશા : ભગવાન કાર્તિકેશ્વરનાં વિસર્જન સમારોહમાં ફટાકડાનાં સ્ટોરમાં વિસ્ફોટ, 40થી વધુ લોકો દાઝ્યા
ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતાં બે ખેલાડીઓનાં મોત, 25 લોકો ઘાયલ
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા