મહારાષ્ટ્રનાં શેગાંવ ખામગાંવ હાઈવે પર ભયંકર ટ્રિપલ અકસ્માત
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં મકાનો તોડી પાડવાની કાર્યવાહીને અમાનવીય અને ગેરકાયદે ગણાવી
6000 કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડથી જોડાયેલ કેસમાં CBIએ બઘેલનું નામ FRIમાં સામેલ કર્યું
ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે અડધો લાખથી વધુ માઇભક્તો માં કાલિકાના દર્શન માટે ઉમટી પડયા
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલ બુલડોઝર એક્શન પર આજે નિર્ણય સંભળાવ્યો
પાદરી બજિન્દર સિંહને દુષ્કર્મનાં કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનાં કારણે 18 શ્રમિકોએ જીવ ગુમાવ્યા
વઘઈનાં ભવાડી ગામે કસ્ટમ ડ્યુટી ઓફિસરની ઓળખ આપી આધેડ સાથે સાયબર ફ્રોડ
બારડોલીનાં ભુવાસણ ગામની આશ્રમશાળાની વિધાર્થીના આપઘાત મામલે પરિવારજનો ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી
મહુવાનાં મુડત ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી એક લાશ મળી આવી
Showing 251 to 260 of 21009 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો