નવસારીના એંધલ ગામેથી ટ્રકમાં રૂપિયા ૫.૭૨ લાખનાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા
ખડસુપા ઓવરબ્રિજ પાસેથી ટેમ્પોમાં દારૂનાં જથ્થા સાથે ચાલક અને ક્લીનર પકડાયા
વેસ્મા ઓવર બ્રિજ પાસેથી કારમાં દારૂનાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
નવસારી LCB પોલીસની કામગીરી : ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે’ને ઝડપી પાડ્યા, એક મહિલા સહીત ચાર વોન્ટેડ
નવસારી LCB પોલીસની કામગીરી : ટેમ્પોમાંથી રૂપિયા ૧૩.૫૧ લાખના ઈંગ્લિશ દારૂ મળી આવ્યો, ચાલક ફરાર
ઓણચી ગામની સીમમાં દેશી ગાયનાં ઘી’નાં નામે બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઉપર નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસનો છાપો મારી બે ભાઈઓને ઝડપી પાડ્યા
કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, એક વોન્ટેડ
કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ
દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે
અજમેરમાં ડિગ્ગી બજારની એક હોટલમાં આગ લાગી, આ આગમાં ચાર લોકોનાં મોત
રાજ્ય સહીત ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરકર્ણાટકમાં લૂ’નાં દિવસની સંખ્યા સામાન્યથી વધારે રહી શકે
ભારતે પાકિસ્તાનની ISPR ઓફિશિયલ યુટ્યુબ ચેનલને બ્લોક કરી
વ્યારાનાં ટીચકપુરા પાસે ટ્રક ચાલકે બલેરો ગાડીને ટક્કર મારતા બે જણા ઈજાગ્રસ્ત