વિયેતનામમાં ચક્રવાત અને અનરાધાર વર્ષાને લીધે દેશની તમામ નદીઓમાં ભારે પૂર : અસંખ્ય ઘરો અને ઉદ્યોગોને પણ ભારે નુકસાન પહોંચ્યું
અક્ષય કુમારની પ્રિયદર્શનનાં દિગ્દર્શન હેઠળની હોરર કોમેડી ફિલ્મનું ટાઈટલ 'ભૂતબંગલા' નક્કી થયું
દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ : શિયાળામાં પ્રદૂષણનાં જોખમને ધ્યાનમાં રાખી ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ લગાવ્યો છે આ પ્રતિબંધ
ઓડિશાનાં 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, માછીમારોને આવતીકાલ સુધી દરિયાની નજીક ના જવાની સલાહ આપી
સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદિન ખાનની ફિલ્મ 'નો એન્ટ્રી'ની સીકવલમાં તમામ કલાકારો નવા હશે
પૂજા ખેડકર વિવાદ પછી UPSCને 30થી વધારે અધિકારીઓની ફરિયાદ મળી જેમણે પોતાના સર્ટિફિકેટમાં કર્યા છે ચેડા
છત્તીસગઢનાં બાલોદાબઝાર-ભાટાપરા જિલ્લામાં વીજળી પડવાને કારણે સાત લોકોનાં મોત, ત્રણ ઘાયલ
રાજસ્થાનનાં ફલોદી જિલ્લામાં ગંભીર અકસ્માત : સ્કૂલ વાહન પલ્ટી જતાં બે બાળકોનાં મોત, નવ ઘાયલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી
ઋષિપાંચમના પર્વે આજે ભાવનગરનાં પૌરાણિક ધર્મસ્થાનકોમાં દર્શનાર્થે અને કોળીયાક સહિતનાં સ્થળોએ સમુદ્રસ્નાન અર્થે માનવ મહેરામણ ઉમટી પડશે
Showing 881 to 890 of 4886 results
LATEST NEWS : રાજ્યનાં 18 જિલ્લાઓમાં આવતીકાલે સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે - ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો, વાયરસનાં કારણે બે દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરના મોત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળનાં સબરીમાળા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન અને પૂજા અર્ચના કરશે
આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ભારતને ખુલ્લેઆમ સમર્થનની જાહેરાત કરી
રાજ્યનાં મોટાભાગનાં સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 104 તાલુકામાં માવઠું પડયું