મુંબઈ એરપોર્ટ આગામી તારીખ 2 મે નાંરોજ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે
મુંબઈમાં તારીખ 3થી 8મી એપ્રિલ સુધી ડબાવાળાની સર્વિસ બંધ રહેશે
એ.સી.બી.એ નાશિકનાં આસીસ્ટન્ટ રજીસ્ટ્રારને રૂપિયા 20 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડ્યો
આજથી મુંબઈ અને થાણેમાં આગામી 30 દિવસ સુધી 15 ટકા પાણીનો કાપ મુકાયો : લોકોને પાણીનો ઓછો ઉપયોગ અને સહકાર આપવાની અપીલ કરી
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી તારીખ 1 એપ્રિલથી વીજળી મોંઘી થવાની સંભાવના
નકલી NCB અધિકારી ઝડપાયા, પાન-બીડીની દુકાનો પર દરોડા પાડીને પૈસા વસુલતા હતા
આગામી બે દિવસ મુંબઇમાં વીજળીનાં કડાકા સાથે વરસાદની આગાહી
કાંદાનાં તળિયે બેઠેલ ભાવને લીધે નાશિક જિલ્લાનાં ખેડૂતોએ પોતાના ખેતરમાં કાંદાની હોળી પ્રગટાવી
નવાપુરમાં ભારે કરા પડવાથી સફેદ બરફની ચાદર પથરાઈ : કરાનાં કારણે ઘઉં અને ડુંગળીનાં પાકને ભારે નુકસાન, જયારે રસ્તાઓ સફેદ બરફથી ઢંકાઈ ગયા
મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું રૂપિયા 850 કરોડનાં ખર્ચે નવીનીકરણ થશે
Showing 261 to 270 of 438 results
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા