ગાંધીનગર : ઉવારસદની કર્ણાવતી યુનિવર્સિટીમાં ઇત્તર પ્રવૃત્તિની ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રવેશ નહીં આપતા ભારે હોબાળો
આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ભારતને ખુલ્લેઆમ સમર્થનની જાહેરાત કરી
રાજ્યનાં મોટાભાગનાં સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 104 તાલુકામાં માવઠું પડયું
ગૃહ મંત્રાલય દ્વારા અનેક રાજયોને આવતીકાલે નાગરિક સુરક્ષા અસરકારક બનાવવા માટે મોક ડ્રિલ કરવાનો આદેશ
ભારતની કાર્યવાહીનો જવાબ આપતાં પાકિસ્તાન હેકર્સે ભારતીય ડિફેન્સ વેબસાઈટ હેક કરી
અમરનાથની યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 9 ઓગસ્ટ રક્ષાબંધનનાં દિવસે પૂર્ણ થશે