ઝારખંડનાં ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ : આગમાં 3 બાળકો સહીત અનેક લોકોનાં મોત, જયારે 24થી વધુ લોકો દાઝ્યાં
બરતરફ કરાયેલ IAS અધિકારી પૂજા સિંઘલની સંપત્તિ જપ્ત, જપ્ત કરાયેલ સંપત્તિનું બજાર મૂલ્ય રૂપિયા 82.77 કરોડ
ઝારખંડનાં ધનબાદમાં CISF અને કોલસા ચોરોની વચ્ચે ગોળીબાર થતાં 4 લોકોનાં મોત
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા