આજે સુરતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટના ટર્મિનલ બાદ ડાયમંડ બુર્સનું લોકાર્પણ
પીપલોદ અને સચિન પોલીસ લાઈન ખાતે રૂ.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત કક્ષા બી-૧૯૨ પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું
સુરત હેડ પોસ્ટ ઓફીસ ખાતે ‘પાર્સલ સેન્ટર’નો શુભારંભ કરાયો
દેશના સૌથી મોટા વિજ્ઞાન મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે
ડાંગ જિલ્લાના ચીંચલી ગામે ગ્રંથાલયનો શુભારંભ કરાયો
મુખ્યમંત્રીએ ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું
ઉમરસાડી ખાતે રૂ. ૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૨૬ મીટર લાંબા પેડેસ્ટલ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું
ડાંગ જિલ્લાના 51 ગામડાઓમા કુલ 258 આવાસનુ લોકાર્પણ અને ખાતમુર્હત કરાયુ
રૂ.૩૯ કરોડના ખર્ચે નિર્મિત ડૉ.બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરાશે,આ છે વિશેષતા
28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે,ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા