વેપારીનો વિશ્વાસ કેળવીને નકલી દાગીના ગીરવે મૂકી અઢી લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર સામે ગુનો દાખલ
જમવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં ગુસ્સામાં આવી પતિએ ગળે ટાંપો આપી પત્નીની હત્યા કરી, પોલીસે ખુનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
Committed Suicide : પ્રેમીનાં બ્લેકમેલથી કંટાળી પ્રેમિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મહેમદાવાદ નજીક કનીજ રેલવે સ્ટેશન પાસેથી એક ગુડ્ઝ ટ્રેનનાં ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી
આર્મીનાં નિવૃત અધિકારીની ઓળખ આપનાર શંકાસ્પદ યુવકને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી
Monsoon Update : ભારે વરસાદને કારણે અમદાવાદમાં આવતી કાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચે એસ.જી.હાઇવે માથે લેનાર છ યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાની પધરામણી : વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ-હત્યા ઘટનાના વિરોધમાં અમદાવાદની 1500થી વધુ ખાનગી હોસ્પિટલોએ હડતાળ પાડી
કોલકાતા દુષ્કર્મ-હત્યાના વિરોધમા અમદાવાદ, સુરત, રાજકોટ અને જામનગરમાં ડોક્ટરોએ રેલી કાઢી
Showing 51 to 60 of 346 results
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા