ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું
ઘર કંકાસ દુર કરવાના નામે જ્યોતિષ દંપતિએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
હીરા દલાલને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
લિફ્ટ બંધ કરવા જેવી નજીવી બાબતે મારામારી થયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો
સરખેજમાં ગેરકાયદેસર બાંધવામાં આવેલ ૨૨ રો-હાઉસ અને એક કોમર્શિયલ બાંધકામ તોડાયું
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં બે ટ્રેપ ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીનાં સર્કલ ઓફિસર ઉપરાંત ખાણ ખનિજ વિભાગનાં કલાર્ક સહિત ત્રણને લાંચ લેતાં ઝડપાયા
અમદાવાદ એરપૉર્ટનાં સફાઈકર્મીને સફાઈ કરતા સમયે શૌચાલયમાં 750 ગ્રામ સોનું મળી આવ્યું, કસ્ટમ અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી
દંપતિને યુકેમાં વર્ક પરમીટ સાથે વિઝા અપાવવાનું કહી ૨૩.૫૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
અમદાવાદમાં કારનાં ચાલકે બેદરકારી પૂર્વક કારને ચલાવી રમી રહેલ બાળકનું મોત નિપજ્યું
Showing 171 to 180 of 1408 results
દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે
અજમેરમાં ડિગ્ગી બજારની એક હોટલમાં આગ લાગી, આ આગમાં ચાર લોકોનાં મોત
રાજ્ય સહીત ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરકર્ણાટકમાં લૂ’નાં દિવસની સંખ્યા સામાન્યથી વધારે રહી શકે
ભારતે પાકિસ્તાનની ISPR ઓફિશિયલ યુટ્યુબ ચેનલને બ્લોક કરી
વ્યારાનાં ટીચકપુરા પાસે ટ્રક ચાલકે બલેરો ગાડીને ટક્કર મારતા બે જણા ઈજાગ્રસ્ત