પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને ખાસ અપીલ કરી
મતદારોને 20 અને 21 નવેમ્બરના રોજ આ 56 રેસ્ટોરન્ટમાં કુલ બિલ પર 20 ટકા ડિસ્કાઉન્ટનો લાભ
મહારાષ્ટ્રમાં આજે સવારથી એક જ તબક્કામાં 288 વિધાનસભા બેઠક પર ચૂંટણી માટેનું મતદાન શરૂ
વચગાળાની જામીન મુદત પૂરી થતા પહેલા કેજરીવાલે 4 મિનિટનો ઈમોશનલ વીડિયો મેસેજ જાહેર કર્યો
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન આયકર વિભાગે 1100 કરોડની રોકડ,ઝવેરાત જપ્ત કરી
લોકસભા ચૂંટણી-૨૦૨૪ :ચૂંટણી પંચની પ્રત્રકાર પરિષદ શરુ,થોડીવારમાં લોકસભા ચૂંટણીની તારીખ થશે જાહેર
200 કરોડનું વિમાન ખરા સમયે ઉડ્યુ જ નહિ
કેટલાક મોટા નેતાઓની ટિકિટ પણ કપાઈ શકે ! લોકસભાની ચૂંટણીમાં ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં નવા ચહેરાઓને વધુ તક આપશે
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા