વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં 20 ફૂટ ભાગ ધસી પડતા આઠ લોકોનાં મોત
દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા
તેલંગાણામાં મોટી દુર્ઘટના ઘટી : નિર્માણાધીન ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતાં શ્રમિકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
ચીખલીના બામણવાડામાં દીવાલ ધરાશાયી થતા માતા-પુત્રનું મોત નિપજ્યું
અમદાવાદ : કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાછળ જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા, બે લોકોને બચાવી લેવામાં આવ્યા
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા