ડેડિયાપાડાનાં MLA ચૈતર વસાવાનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજુર, પોલીસે 14 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર બાદ પોલીસ સમક્ષ સરન્ડર : વનકર્મીઓને ધમકાવવા અને ફાયરીંગ કરવાના પ્રકરણમાં લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરેલ હતા
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા