આતંકવાદી હુમલા બાદ ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યું
ચારધામ યાત્રા માટે આવેલ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કર્યા વગર જ ઘરે પરત ફરવા લાગ્યા
ચારધામ યાત્રામાં મંદિરની આસપાસ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો
ચારધામ સ્થળની પવિત્રતા અને સુરક્ષા માટે મુખ્ય સેક્રેટરીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત : 200 મીટરનાં ગાળામાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકાયો
ભક્તોની સૌથી વધુ ભીડ ગંગા સપ્તમી પરની ટિહરી અને ઉત્તરકાશી જિલ્લામાં જોવા મળી
આજે ‘અક્ષય તૃતીયા’નાં પાવન અવસરે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં આજે ચારધામ યાત્રાની તૈયારીઓની સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા