કર્ણાટકનાં બેંગલુરુ ખાતેનાં કાંતિરવા સ્ટેડિયમમાં આજે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે
બેંગ્લુરુ એરપોર્ટ નજીક ભારે વરસાદનાં કારણે 14 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
ખાનગી સ્કૂલમાં આયા તરીકે કામ કરનારી મહિલા સાથે દુષ્કર્મ, આરોપી બસ ડ્રાઈવરની ધરપકડ
સેમસંગ બેંગ્લોર, નોઈડા, દિલ્હી અને બેંગલુરુમાં સંશોધન અને વિકાસની સુવિધાઓ માટે 1,000 એન્જિનિયરોની ભરતી કરશે
બેંગલુરુમાં ભારે વરસાદનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા