અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપની અસર ભારત અને પાકિસ્તાનમાં પણ જોવા મળી : ભારતમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં ભૂકંપનાં આંચકાની અસર
મણિપુર, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા
ફ્રેંક હૂગરબીટ્સનાં કહેવા પ્રમાણે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવે તેવી શક્યતા
અફઘાનિસ્તાનનાં બલ્ખ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટ : 7નાં મોત, 6 લોકો ઈજાગ્રસ્ત
અફઘાનિસ્તાનમાં વોઇસ ઓફ અમેરિકા, ફ્રી યૂરોપ, રેડિયો લિબર્ટી ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો
પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર ફાયરિંગ થતાં તણાવ વધ્યો
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા