Breaking News : સુરત ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો અધિકારી વતી ૨ લાખની લાંચ લેતા વચેટીયો પકડાયો
કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી : કુકરમુંડામાં તાપી નદી કિનારે નીતિ નિયમોની ઐસી કી તૈસી કરી સરેઆમ ચાલી રહી છે ગેરકાયદેસર રેતીની લીઝ, ખાણ ખનીજ વિભાગ તપાસના નામે કરી રહ્યું ટાઈમપાસ
તાપી જિલ્લો રોયલ્ટી વિના ખનીજ સપ્લાયનું હબ બન્યું ! ખાણ ખનીજ વિભાગ સબસલામતના કાગળિયા કામગીરી દેખાડી સરકારને ઉંધા ચશ્માં પહેરાવામાં માહિર !
તાપી કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ ખાણ ખનીજ વિભાગના અધિકારીના કાન આંબળે તે જરૂરી !! સૂર્યપુત્રી તાપી નદીમાંથી લુંટાઈ રહ્યું છે કરોડો રૂપિયાનું ખનીજ, જવાબદાર કોણ ??
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા