જાપાનમા વાવાઝોડું એમ્પિલના ખતરાને ધ્યાને રાખી ટોક્યોના દરિયા કિનારા પાસે રહેતા લોકોને ઘરો ખાલી કરવા માટેના આદેશ અપાયા
કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા માટે સ્ટૈટિન શોધીને કોરોનોરી હ્વદયરોગની સારવારમાં ક્રાંતિ લાવનારા જાપાનના રસાયણ વિજ્ઞાની એંદો અકિરાનું નિધન
દક્ષિણ જાપાનના નાન્યો વિસ્તારમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
જાપાનનાં ટોક્યોથી 107 કિલોમીટર દૂર ભૂકંપનાં આંચકા નોંધાયા, ભૂકંપનાં કારણે કોઈ જાનહાની સર્જાઈ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનાં 6 દિવસનાં પ્રવાસે
અંતરિક્ષ યાન ચંદ્ર પર ઉતરાણ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત
જાપાનનાં વડાપ્રધાન ફુમિયો કિશિદા સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ તથા હાઈ ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા ભારત આવી પહોંચ્યા
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા