કેનેડીયન સરકારનો મોટો નિર્ણય; ઈરાનના આઈઆરજીસીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું
ઉત્તરી ઈરાનમાં આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગતાં 27 લોકોનાં મોત
ઈરાનની મહિલા વિરોધીઓને હેકર્સનો ટેકો મળ્યો, ટીવી હેક કરીને ખામેનીને આપી ચેતવણી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં બાર ચલાવતી હોવા અંગે કોંગ્રેસે કરેલી ટ્વીટ તાત્કાલિક અસરથી ડીલીટ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે નો આદેશ
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, વકીલ કિરત નાગરાએ કોંગ્રેસના આક્ષેપોને આધારહીન ગણાવ્યા
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા