આજે ‘ઇન્ડિયન મિલિટરી એકેડમી’નાં 331 યુવા સૈન્ય અધિકારીઓ રાષ્ટ્રની સેવામાં જોડાશે
દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયા છે
અજમેરમાં ડિગ્ગી બજારની એક હોટલમાં આગ લાગી, આ આગમાં ચાર લોકોનાં મોત
રાજ્ય સહીત ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરકર્ણાટકમાં લૂ’નાં દિવસની સંખ્યા સામાન્યથી વધારે રહી શકે
ભારતે પાકિસ્તાનની ISPR ઓફિશિયલ યુટ્યુબ ચેનલને બ્લોક કરી
વ્યારાનાં ટીચકપુરા પાસે ટ્રક ચાલકે બલેરો ગાડીને ટક્કર મારતા બે જણા ઈજાગ્રસ્ત