વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને હૈદરાબાદ હાઉસમાં બેઠક કરી
હૈદરાબાદમાં એસ.બી.આઇ.ની એક બ્રાન્ચનાં મેનેજર અને તેમના સહયોગીની રૂપિયા ૧૭૫ કરોડના બેંક છેતરપિંડીનાં કેસમાં ધરપકડ કરવામાં આવી
ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીનાં સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદની હોસ્પિટલમાં નિધન
હૈદરાબાદનાં નામપલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતર્યા, પાંચ લોકો ઈજાગ્રસ્ત
હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાનાં અત્યાર સુધીનાં તમામ વેરિએન્ટ સામે પ્રતિરોધક પુરવાર થાય તેવી યુનિવર્સલ વેક્સિન વિકસાવવાની તૈયારી શરૂ કરી
હૈદરાબાદની એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતાં 6 લોકોનાં મોત, જયારે 3’ની હાલત ગંભીર
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં અલગ અલગ 15 સ્થળોએ ED અને ઇન્કમટેક્સ દરોડા
હૈદ્રાબાદ હાઉસમાં ભારત-નેપાળ બંને દેશો વચ્ચે થયેલ કરારો પૈકી સૌથી વધુ ભાર વિદ્યુત ક્ષેત્ર ઉપર મુકવામાં આવ્યો
હૈદરાબાદમાં ચાર સગીર છોકરીઓ સાથે રેપનાં અલગ અલગ મામલા આવ્યા સામે
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા