સુરતમાં BRTS બસમાં સમસ્યાઓનો સામનો કરતા વિદ્યાર્થીનીઓએ BRTS સામે આંદોલન શરૂ કર્યું, આખરે પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો
સુરત: BRTS કોરિડોરમાં બેકાબૂ એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને અડફેટે લીધો, હવામાં ફંગોળાઈ રેલિંગ સાથે અથડતા મોત
ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા