અનેક પ્રકારની ખામીઓ બહાર આવ્યા પછી કેન્દ્ર સરકાર દેશની લગભગ ૧૫૦ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરે તેવી શક્યતા
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે : સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે
તાપી : કેળકુઈ ગામનાં ગાંધી ફળિયા ખાતે વિશ્વ શાંતિ શ્રી સહસ્ત્ર મહાકાલી ૧૧૧ કુંડી મહાયજ્ઞ યોજાશે
રાજ્યમાં ધોરણ-10નું પરિણામ જાહેર : સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ, જ્યારે નર્મદા જિલ્લાનાં ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ
કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટ ‘અમૃત’ અંતર્ગત દક્ષિણ ગુજરાતનાં 6 જિલ્લાની 19 નગરપાલિકાઓમાં આશરે રૂ.1430 કરોડમાં 133 વિકાસ કામો, 7 અમૃત સરોવરોનું નિર્માણ
દક્ષિણ અમેરિકાનાં ગુયાનાનાં એક ગર્લ્સ હોસ્ટેલમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોનાં મોત
રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું
ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર, તાપી જિલ્લાનું પરિણામ ૪૩.૨૨ ટકા પરિણામ નોંધાયું
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું ૩૬.૯૯ ટકા પરિણામ નોંધાયું
ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, વલસાડ જિલ્લાનું પરિણામ ૪૬.૯૨ ટકા આવ્યું
Showing 111 to 120 of 159 results
Update : ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા 150થી વધુ મકાનો અને ઝુંપડા તોડાયા
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો નિર્ણય : પાકિસ્તાન સાથે કોઈપણ વેપાર કરાર કરશે નહીં
પહલગામ આતંકવાદી હુમલા બાદથી ઇઝરાયલ ભારત સાથે સતત સંપર્કમાં
જમ્મુકાશ્મીરમાં દૂધપથરીનાં તંગનાર વિસ્તારમાં CRPF વાહનને અકસ્માત નડ્યો
વડાપ્રધાનશ્રીએ કેનેડાનાં નવા ચૂંટાયેલ વડાપ્રધાન માર્ક જે.કાર્નીને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા