કારીગરોને સાચવવા શ્રમ વિભાગનું સૂચન:કારીગરોને લોકડાઉનનો પગાર અને જમવાનું આપો,કારીગરોના હોબાળા બાદ પગાર ચુકવવા માટે લેબર વિભાગે તાકીદ કરી
લિંબાયત અને ડિંડોલીને જોડતા બે રેલ્વે ગરનાળા બંધ કરાયા,પોઝીટીવ કેસની વધતી સંખ્યા અને લોકોની અવર જવરને લઇ નિર્ણય લેવાયો
પગપાળા એમપી જવા નીકળેલા દંપતીની વહારે ઉધના પોલીસ આવી,જમાડ્યા અને આર્થિક તેમજ સામાજીક મદદ કરીને પગમાં ચંપલ પહેરાવી સુરતથી મધ્યપ્રદેશ જતી એક બસમાં બેસાડીને રવાના કરી પ્રશંસનીય કામગીરી કરી
કલેકટર કચેરીના ત્રીજા માળે આગ લાગતા ભાગદોડ મચી,અન્ય વિંગમાં મંત્રી-કલેક્ટર સહિતનાની બેઠક ચાલુ હતી
સુરત શહેરમાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોધાયા:કોરોના વાયરસનો આંક ૭૩૬ ને પાર કરી ગયો
સુરત શહેરમાં વધુ ૧૪ પોઝીટીવ કેસો નોધાયા:કુલ આંક ૭૦૭,કુલ ૩૧ વ્યકિતઓ મોતને ભેટી ચુક્યા
પરપ્રાંતીય શ્રમિકોએ પોલીસ પર પથ્થમારો કર્યો,પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં
સુરત જિલ્લામાં ૩૪ અને શહેરમાં ૬૫૭ મળીને કુલ ૬૯૧ કોરોના પોઝીટીવ,કુલ ૩૦ દર્દીના મોત
લવ પ્રોબ્લેમ હોવાથી આપઘાત કરૂ છુ,ચિરાગ તુ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે
હાથમાંથી છટકેલો મોબાઇલ પકડવા જતા મુંબઇની યુવતી પાંચમાં માળેથી પડતા મોત
Showing 5081 to 5090 of 5594 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો