સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયા શરૂ થયા પછી પસંદગી માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં
કર્ણાટક સરકારે પોતાના કર્મચારીઓને સરકારી કાર્યાલયો અને પરિસરોમાં સિગારેટ પીવા તથા કોઈ પણ પ્રકારનાં તંબાકુ ઉત્પાદનનું સેવન કરવા પર પ્રતિબંધ લગાવ્યો
શ્રદ્ધાળુઓ ધ્યાન આપે : પાવાગઢનાં મહાકાળીનું મંદિર તારીખ 8 નવેમ્બર સાંજનાં 4 વાગ્યાથી તારીખ 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે
રાજ્ય સરકારે પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટાપાયે ભરતીની જાહેરાત કરી, આજથી લઈ તારીખ 16 નવેમ્બર સુધી ઉમેદવારો ભરી શકશે ઓનલાઈન ફોર્મ
બોલિવુડનાં કિંગ શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળતા સુરક્ષા વધારી દેવામાં આવી
એમયુડીએ જમીન ફાળવણી કેસમાં લોકાયુકત પોલીસે કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની બે કલાક સુધી પૂછપરછ કરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં પ્રમુખ પદની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પની જીત માટે અભિનંદ આપ્યાં
CBSEએ ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી શાળાઓ સામે કાર્યવાહી કરી
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : પરાળ બાળતાં ખેડૂતોને હવે 30 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે
સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો, જાણો શું છે એ ચુકાદો..
Showing 741 to 750 of 7496 results
રાજ્યનાં મોટાભાગનાં સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 104 તાલુકામાં માવઠું પડયું
ગૃહ મંત્રાલય દ્વારા અનેક રાજયોને આવતીકાલે નાગરિક સુરક્ષા અસરકારક બનાવવા માટે મોક ડ્રિલ કરવાનો આદેશ
ભારતની કાર્યવાહીનો જવાબ આપતાં પાકિસ્તાન હેકર્સે ભારતીય ડિફેન્સ વેબસાઈટ હેક કરી
અમરનાથની યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 9 ઓગસ્ટ રક્ષાબંધનનાં દિવસે પૂર્ણ થશે
જમ્મુકાશ્મીરનાં પૂંછમાં મુસાફરોથી ભરેલ બસ ખીણમાં ખાબકી, બે લોકોનાં મોત નિપજયાં