અભિનેતા વિજયની પાર્ટી TVKની રવિવારે બેઠક યોજાઈ, પહેલા સંમેલનમાં ભારે ભીડ એકઠી થતાં વિજય થલાપતિએ રાજકીય પાર્ટીઓની ચિંતા વધારી દીધી
વારાણસીમાં મુસાફરોને હોડીમાં બેસાડવા મુદ્દે બે જૂથો વચ્ચે ભારે પત્થરમારો થયા બાદ સ્થિતિ તંગ બની
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન પેટા-ચૂંટણી સહિતના મહત્ત્વના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી
ડાયરેક્ટર અને રિયાલિટી શો’નાં જજ ગુરૂપ્રસાદનું નિધન થતાં ફેન્સ, મિત્રો અને પરિવારમાં શોકની લહેર પ્રસરી
દેશનાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત બલનું નિધન, તેમણે છેલ્લે કર્યો હતો લેક્મે ઈન્ડિયા ફેશન વીક શો
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણએ સોશિયલ મીડિયા પર તેમની દીકરીનો ક્યૂટ ફોટો શેર કર્યો
યોગી આદિત્યનાથને જાનથી મારી નાંખવાની ધમકી આપતો એક મેસેજ મોકલનાર મહિલાની ધરપકડ કરાઈ
ફ્લાઈટ બોમ્બની ધમકી મામલે નાગપુર પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી
દિવાળીનાં ફટાકડાનાં કારણે દેશનાં દસ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી સહિત NCRનાં ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો
પંજાબમાં સરહિંદ રેલવે સ્ટેશને એક મોટી દુર્ઘટના સર્જાતા 4 લોકોને ગંભીર ઈજાઓ થઇ
Showing 661 to 670 of 4869 results
કુકરમુંડાનાં સાતોલા ગામની સીમમાં કચડાઈ જતાં યુવકનું મોત નિપજયું
અલીગઢમાં ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું, સદ્દનસીબે પાઇલોટનું બચાવ
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો